સોમવાર, 16 સપ્ટેમ્બર, 2013

મંગળવાર, 11 જૂન, 2013

ધોરણ 10 પરિણામ

Gujarat GSEB 10th-SSC
Result date is 13th June
2013

Gujarat Secondary and Higher
Secondary Education Board
Education Department -
Government of Gujarat
Notification of SSC - Secondary
School Certificate Result 2013 :
Date is 13/06/2013

TO check result click on below
website :
www.gseb.org
www.gipl.net
www.indiaresult.com

*To check result by on mobile,
send SMS as below,
SSC seatnumber to 50111 (eg.
HSC B123456 to 50111)
Charge : 1Rs/SMS (Only for
Vodafone

*TO check result by Telephone
Number/ TOll Free Number
Dist : Landline
Ahmedabad : 07926851422
Gandhinagar : 07930516061

Gujarat Call Centre Toll Free
Number : 1800 233 5500

Meaning of Short forms Used in
Result :
E.Q.C. = Eligible for Qualifying
Certitificate
N.I. = Needs Improvement
Note : AO=Absent / XO=
Exemption / $=Marks not
included in Grand Total &
Percentage.

GSEB Website :
http://www.gseb.org/
(Temporary website :
http://203.77.200.35/gseb /)

ITI Admission

ITI Admission 2013

ઇન્કમટેક્ષ 2013-2014

ઇન્કમટેક્ષ

સોમવાર, 10 જૂન, 2013

રવિવાર, 9 જૂન, 2013

Reality

Today's Reality:
.
.
Big House
Small Family
.. More Degrees
Less Common Sense
..
Advanced Medicine
Poor Health
.. Touched Moon
Neighbours Unknown
..
High Income
Less peace of Mind
.. High IQ
Less Emotions
..
Good Knowledge
Less Wisdom
.. Number of affairs
No true love
..
Lot of friends on Facebook
No best friend
.. More alcohol
Less water
..
Lots of Human
Less Humanity
.. Costly Watches
But No time..

શનિવાર, 25 મે, 2013

Life circuit

નાની વાર્તા

એક નાનકડી સ્ટોરી
{દોસ્તો એક વાર જરુર વાંચજો... હું સ્યો છુ કે
તમારી આંખમાં પણ જરજળીયા આવી જાશે..}
એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ
પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે...
ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને
આપો....
નિબંધનો વિષય છે :--
”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે
તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ
લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે
નિબંધો ઘેર
તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે
નિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે
શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે પૂછ્યું,” કેમ શું થયું ??? કેમ રડે છે ???”
શિક્ષિકાએ કહ્યું,” હું
મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું”
તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’
“જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે
લખ્યું હતું :-
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય
તો તું મને ટેલીવીઝન (ટી.વી.)
બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેને માટે
ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ
મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે
જ હું ગંભીર રીતે આ કહું છું.
જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ
જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ
વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે
સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.”
” જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ
તેની ખાસ સંભાળ રાખે છે,
તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ
પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત
થાકેલા હોવા છતાં હું
ટી વી બની ગયો હોવાથી મને
તેમની કંપની મળી રહે. અને હું
મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય
ત્યારે મને અવગણવાને બદલે મને જ
જોવા ઝંખે.”
”અને મારી સાથે રહેવા માટે
મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું
અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક
બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય
ફાળવે.”
” અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું
મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું
મનોરંજન કરી શકું.... હે ભગવાન હું બીજું કાંઇ
નથી માંગતો, પણ ઇચ્છું છું કે તમે મને
ટી.વી બનાવી દો.”
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ
વહી રહ્યાં હતાં.
તેમના પતિ બોલ્યા :- ”હે ભગવાન...!!!
બિચારું બાળક..!!
કેવા ભયાનક માતા- પિતા છે!!!!!”
” શિક્ષિકા ચોધાર આંસુ
સારતાં પોતાના પતિની સામે જોયું અને
દયામણા અવાજે
બોલ્યા :- ” આ નિબંધ આપણા દીકરાએ
લખેલો છ